Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Independence Day: નવરચિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન

 Independence Day:  નવરચિત વાવ-થરાદ જિલ્લામાં આઝાદીના પર્વની પ્રથમવાર અદભુત અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. આ ઐતિહાસિક અવસર પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પરંપરાગત ભારતીય પોશાક અઢીવટામાં સજ્જ થઈને ધ્વજવંદન કર્યું હતું.
independence day  નવરચિત વાવ થરાદ જિલ્લામાં પ્રથમ વખત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી  વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન
Advertisement

 Independence Day:  નવરચિત વાવ-થરાદ જિલ્લામાં આઝાદીના પર્વની પ્રથમવાર અદભુત અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. આ ઐતિહાસિક અવસર પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પરંપરાગત ભારતીય પોશાક અઢીવટામાં સજ્જ થઈને ધ્વજવંદન કર્યું હતું, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.

Tags :
Advertisement

.

×