International Yoga Day : અંબાજી અને ગબ્બર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરી ભવ્ય ઉજવણી
International Yoga Day : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના દિવસે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી અને ગબ્બર ખાતે યોગનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં “સ્વસ્થ જીવન માટે યોગ”ની થીમને સાર્થક કરતા આ કાર્યક્રમમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં ભક્તો તથા નાગરિકોએ સહભાગી થઈને યોગાભ્યાસ કર્યો હતો.
Advertisement