Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Deesa માં 'World Bicycle Day'ની ભવ્ય ઉજવણી, Minister Praveenbhai Mali પણ જોડાયા

World Bicycle Day 2026 : બનાસકાંઠાના ડીસામાં 'વર્લ્ડ બાયસિકલ ડે'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી પણ ખાસ ઉપસ્થિત રહીને સાયકલિંગમાં જોડાયા હતા.
Advertisement

World Bicycle Day 2026 : બનાસકાંઠાના ડીસામાં 'વર્લ્ડ બાયસિકલ ડે'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી પણ ખાસ ઉપસ્થિત રહીને સાયકલિંગમાં જોડાયા હતા. ડીસા સાયકલ લવર્સ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે ૨૫ જેટલા સાયકલપ્રેમી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેઓ નિયમિતપણે સાયકલિંગ કરે છે અને અંબાજી તથા આબુ સુધી હજારો કિમીની સફર ખેડવાનો અનુભવ ધરાવે છે. કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળીએ પર્યાવરણની જાળવણી અને સ્વાસ્થ્ય માટે સાયકલિંગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. સાથે જ, સાયકલિંગને પ્રોત્સાહન આપવા અને સુરક્ષા માટે સરકાર પાસે અલગ સાયકલ ટ્રેકની માંગ પણ કરવામાં આવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×