Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્વામિનારાયણનગરમાં બાળકો માટે તૈયાર કરાયા મંચ

અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં બે મંચ એવા બનાવવામાં આવ્યા છે જ્યાં બાળકો દ્વારા પોતાનું ટેલેન્ટ દર્શાવવામાં આવે છે. બાળકીઓ સાથે બાળકો માટે પણ ટેલેન્ટ મંચ શરૂ કરવામાં આવ્યું છે. ટેલેન્ટ મંચ ઉપર ભારત સહિત વિદેશથી આવેલા બાળકો વિવિધ પ્રકારના ટેલેન્ટ દર્શાવી રહ્યા છે.બોયઝ અને ગર્લ્સ માટે  અલગ અલગ મંચ બનાવવામાં આવ્યાસ્વામિનારાયણ નગરàª
સ્વામિનારાયણનગરમાં બાળકો માટે તૈયાર કરાયા મંચ
Advertisement
અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં બે મંચ એવા બનાવવામાં આવ્યા છે જ્યાં બાળકો દ્વારા પોતાનું ટેલેન્ટ દર્શાવવામાં આવે છે. બાળકીઓ સાથે બાળકો માટે પણ ટેલેન્ટ મંચ શરૂ કરવામાં આવ્યું છે. ટેલેન્ટ મંચ ઉપર ભારત સહિત વિદેશથી આવેલા બાળકો વિવિધ પ્રકારના ટેલેન્ટ દર્શાવી રહ્યા છે.

બોયઝ અને ગર્લ્સ માટે  અલગ અલગ મંચ બનાવવામાં આવ્યા
સ્વામિનારાયણ નગરમાં આજે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે ટેલેન્ટ મંચ. બોયઝ અને ગર્લ્સ માટે  અલગ અલગ મંચ બનાવવામાં આવ્યા છે.બાળકો માટે બનાવેલા મંચ ઉપર વિવિધ પ્રકારના 26 જેટલા અલગ અલગ ટેલેન્ટ રોજ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ટેલેન્ટ માટે 125 જેટલા બાળકો ટેલેન્ટ પ્રદર્શિત કરી રહ્યા છે. સંગીત, કલાસિકલ સંગીત, વાંસળી વડાં, વાજિંત્ર વડાં, શારીરિક સોષ્ઠવના વિવિધ ટેલેન્ટ લોકોને બતાવવામાં આવે છે. આ બાળકો ભારતના વિવિધ રાજ્યો અને વિવિધ  દેશોમાંથી પણ બાળકો આવ્યા છે. બાળકો દ્વારા ટેલેન્ટના મોકલાયેલા વીડિયોમાંથી શ્રેષ્ઠ કૃતિને મંચ પર પ્રદર્શિત કરવા માટે સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×