Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક SACRED Act રજૂ કરાયો

અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે કોંગ્રેસમાં ઐતિહાસિક દ્વિપક્ષીય 'SACRED Act' બિલ રજૂ કરાયું છે. આ અંતર્ગત ધાર્મિક સ્થાનોની આસપાસ 100 ફૂટનો 'બફર ઝોન' બનશે, જ્યાં ભક્તોને ડરાવવા કે રોકવા ફેડરલ ગુનો ગણાશે. BAPS સંસ્થા, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન સહિત વિવિધ ધાર્મિક સંગઠનોએ આ કાયદાને ખુલ્લા મને સમર્થન આપ્યું છે.
અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક sacred act રજૂ કરાયો
Advertisement

SACRED Act Introduced in America: યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ ધર્મના લોકો સુરક્ષિત રીતે અને કોઈ પણ ડર વગર પોતાના ધાર્મિક સ્થળોએ જઈ શકે તે હેતુથી કોંગ્રેસમેન ટોમ સુઓઝી (Tom Suozzi) અને કોંગ્રેસમેન મેક્સ મિલર (Max Miller) દ્વારા સંયુક્ત રીતે 'SACRED Act' નામનું એક નવું અને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય (bipartisan) બિલ રજૂ કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×