ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્વામિનારાયણ નગરમાં જીવતા જાગતા ટોયઝ, જુઓ તસવીરો

અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં અનેક આકર્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે આ આકર્ષણોમાં બાળકો માટે કેટલાંક જીવતા જાગતા ટોયઝ બનાવવામાં આવ્યા છે.આ ટોયઝ જ્યારે ફરતા ફરતા બાળકો સાથે મસ્તી કરતા નગરની યાત્રા પણ નીકળે છે ત્યારે લોકો પણ ટોયઝ સાથે મસ્તી કરતા નજરે ચઢે છે.વિવિધ પ્રકારના આકર્ષણો સ્વામિનારાયણ નગરમાં જોવા મળે છેવિવિધ પ્રકારના આકર્
01:11 AM Dec 23, 2022 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં અનેક આકર્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે આ આકર્ષણોમાં બાળકો માટે કેટલાંક જીવતા જાગતા ટોયઝ બનાવવામાં આવ્યા છે.આ ટોયઝ જ્યારે ફરતા ફરતા બાળકો સાથે મસ્તી કરતા નગરની યાત્રા પણ નીકળે છે ત્યારે લોકો પણ ટોયઝ સાથે મસ્તી કરતા નજરે ચઢે છે.વિવિધ પ્રકારના આકર્ષણો સ્વામિનારાયણ નગરમાં જોવા મળે છેવિવિધ પ્રકારના આકર્
અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ નગર (Swaminarayan Nagar)માં અનેક આકર્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે આ આકર્ષણોમાં બાળકો માટે કેટલાંક જીવતા જાગતા ટોયઝ બનાવવામાં આવ્યા છે.આ ટોયઝ જ્યારે ફરતા ફરતા બાળકો સાથે મસ્તી કરતા નગરની યાત્રા પણ નીકળે છે ત્યારે લોકો પણ ટોયઝ સાથે મસ્તી કરતા નજરે ચઢે છે.

વિવિધ પ્રકારના આકર્ષણો સ્વામિનારાયણ નગરમાં જોવા મળે છે
વિવિધ પ્રકારના આકર્ષણો સ્વામિનારાયણ નગરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ નગરમાં બાળકોને આકર્ષિત કરે એવા આકર્ષણ પણ જોવા મળી રહ્યા છે.આ આકર્ષણો છે, બાળકો માટે રમકડાં.સ્વામિનારાયણ નગરની યાત્રા કરશો ત્યારે કેટલાંક જોકર.કેટલાંક લાંબા લોકો..કેટલાંક પક્ષીઓના રૂપ બનેલા લોકો તમને જોવા મળશે.
ટોયઝ સાથે લોકો ફોટા પડાવે છે
આ બનેલા સ્કલપ્ચર સાથે લોકો પણ ફોટો પડાવવા માટે પડાપડી કરતા હોય છે.નગરમાં આજે શહામૃગ, કિંગફિશર, જોકર જેવા સ્કલ્પચર પહેરીને જેવા નગરમાં લોકો જોવા મળ્યા કે તુરત જ લોકો એની આસપાસ જમા થઈ ગયા.આ ટોયઝ બનેલા લોકો બાળકોનું મનોરંજન કરાવી રહ્યા હતા.
આ પણ વાંચો--સ્વામિનારાયણનગરમાં બાળકો માટે તૈયાર કરાયા મંચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratFirstPramukhswamiMaharajPSM100SwaminarayanNagar
Next Article