Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch: વરસાદમાં અજાણી જગ્યાએ જતાં કે લટકતાં વીજતારથી સાવધાન! અંકલેશ્વરમાં કિશોરનો માંડ માંડ બચ્યો જીવ

અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં વરસાદ દરમિયાન એક કિશોર લટકતા વીજ તારના સંપર્કમાં આવતા જોરદાર કરંટનો ભોગ બન્યો હતો. સ્થાનિક લોકોએ લાકડાના સપાટા વડે તેને તારથી અલગ કરી સમયસર બચાવી લીધો. સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સામે આવતા વરસાદી મોસમમાં વીજ સુરક્ષા અંગે ચિંતા અને ચેતવણીનો માહોલ સર્જાયો છે.
bharuch  વરસાદમાં અજાણી જગ્યાએ જતાં કે લટકતાં વીજતારથી સાવધાન  અંકલેશ્વરમાં કિશોરનો માંડ માંડ બચ્યો જીવ
Advertisement

Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. સંજયનગર વિસ્તારમાં એક કિશોર અચાનક લટકતા વીજ તારના સંપર્કમાં આવતા જોરદાર વીજ કરંટનો ભોગ બન્યો હતો. વરસાદને કારણે વિસ્તારમાં ભેજ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાવી દીધી છે.

Tags :
Advertisement

.

×