Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch ની દહેજ GIDCમાં વિકરાળ આગ, 'વિઝન પ્રોડક્ટ્સ' કંપનીમાં સોલ્વન્ટના ડ્રમ ફાટતા 7 કિમી સુધી અનુભવાયા આંચકા

Bharuch Chemical Factory Fire : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાગરા તાલુકાના વાવ ગામ નજીક આવેલી 'વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કેમિકલ કંપનીમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
bharuch ની દહેજ gidcમાં વિકરાળ આગ   વિઝન પ્રોડક્ટ્સ  કંપનીમાં સોલ્વન્ટના ડ્રમ ફાટતા 7 કિમી સુધી અનુભવાયા આંચકા
Advertisement

Bharuch Chemical Factory Fire : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાગરા તાલુકાના વાવ ગામ નજીક આવેલી 'વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કેમિકલ કંપનીમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રાખવામાં આવેલા સોલ્વન્ટના ડ્રમમાં એક પછી એક ભયાનક વિસ્ફોટો થવાને કારણે આખી કંપની આગની જ્વાળાઓની ચપેટમાં આવી ગઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×