Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Instagram થી શરૂ થયેલી મિત્રતાનો ભયાનક અંત, સ્કૂલના ગેટેથી લઈ જઈ કિશોરે સગીરાને પીંખી નાખી

ભરૂચમાં Instagram મારફતે સગીર કિશોરના સંપર્કમાં આવેલી ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ મુજબ, કિશોરે વિદ્યાર્થીનીને સ્કૂલના ગેટ પરથી લઈ જઈ ચાવજના મકાનમાં બળજબરી કરી હતી. બાદમાં કબીરવડ લઈ જવામાં આવી હતી. વિદ્યાર્થીની ઘરે પરત ન આવતા તપાસમાં મામલો સામે આવ્યો. પોલીસે POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સગીરને ઝડપી લીધો છે.
instagram થી શરૂ થયેલી મિત્રતાનો ભયાનક અંત  સ્કૂલના ગેટેથી લઈ જઈ કિશોરે સગીરાને પીંખી નાખી
Advertisement

Bharuch Crime News: ભરૂચના એક વિસ્તારમાં ધોરણ-10 માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈસ્ટાગ્રામ (Instagram) મારફતે એક સગીર કિશોરના સંપર્કમાં આવી હતી. પરિચય બાદ બંને વચ્ચે વાતચીત વધતી ગઈ હતી. આ દરમિયાન સગીર કિશોરે વિદ્યાર્થીનીને મળવા માટે અલગ-અલગ રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

Tags :
Advertisement

.

×