Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch Vagra Drowning Incident News : ભરૂચના વાગરામાં મોટી હોનારત, પાણીમાં નાહવા પડેલા 5 ડૂબ્યા, 1 નું મોત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીમડી ગામે ચોમાસાના પાણીમાં નાહવા પડેલા 5 યુવકો ડૂબવાની ઘટનાથી ગમગીની ફેલાઈ છે. આ ગમખ્વાર હોનારતમાં 3 યુવકોને બચાવી લેવાયા છે, જ્યારે લાપતા 2 પૈકી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને બાકીના 1 યુવકની શોધખોળ માટે સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જારી છે.
bharuch vagra drowning incident news   ભરૂચના વાગરામાં મોટી હોનારત  પાણીમાં નાહવા પડેલા 5 ડૂબ્યા  1 નું મોત
Advertisement

Bharuch Vagra Drowning Incident News : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, વાગરાના લીમડી ગામે ચોમાસાના કારણે ભરાયેલા વરસાદી પાણીમાં નાહવા પડેલા 5 યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેમાંથી 3 યુવકોને આબાદ બચાવી લેવાયા છે.

Tags :
Advertisement

.

×