Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

 Bharuch News: ફાઈવ સ્ટાર હોટેલમાં ગંદકીનું સામ્રાજ્ય! NRI ના આક્ષેપથી ખળભળાટ

ભરૂચની હયાત પ્લેસ હોટેલમાં રોકાયેલા લંડનના એનઆરઆઈ સમીર સાબિરે હોટેલની ગંદકી સામે મોરચો માંડ્યો છે. 21 દિવસના રોકાણ દરમિયાન રૂમમાં જીવાત અને વંદા હોવાનો વીડિયો તેમણે વાયરલ કર્યો છે. 6 લાખ રૂપિયા ખર્ચ્યા છતાં મળતી પ્રાથમિક સુવિધાઓના અભાવે તેમણે હોટેલને 'માઈનસ વન' ગણાવી છે અને યુકે એમ્બેસીમાં ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેનાથી હોટેલની પ્રતિષ્ઠા જોખમમાં મુકાઈ છે.
 bharuch news  ફાઈવ સ્ટાર હોટેલમાં ગંદકીનું સામ્રાજ્ય  nri ના આક્ષેપથી ખળભળાટ
Advertisement

 Bharuch News: ભરૂચ શહેરની એક પ્રતિષ્ઠિત ફાઈવ સ્ટાર હોટેલ હાલમાં વિવાદના વંટોળમાં ફસાઈ છે. લંડનથી આવેલા એનઆરઆઈ (NRI) સમીર સાબિરે શહેરની જાણીતી હયાત પ્લેસ (Hyatt Place) હોટેલની સેવાઓ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. આ આક્ષેપો બાદ હોટેલ મેનેજમેન્ટની કામગીરી અને સ્વચ્છતા પર મોટા પ્રશ્નો ઉભા થયા છે.

Tags :
Advertisement

.

×