આજનું પંચાંગ:➢ તારીખ :- ૧૪-૦૨-૨૦૨૨, સોમવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ તેરસ➢ રાશી :- કર્ક (ડ, હ)➢ નક્ષત્ર :- પૂર્નવસુ (સવારે ૧૧:૫૩ સુધી)➢ યોગ :- આયુષ્માન (રાત્રે ૦૯.૨૯ સુધી)➢ કરણ :- કૌલવ (સવારે ૦૭.૩૮ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી✓ કુંભ - કર્ક➢ સૂર્યોદય :- ➢ સૂર્યાસ્ત :- સવારે ૦૭.૦૧ કલાકે સાંજે ૦૬.૧૦ કલાકે.➢ ચંદ્રોદય➢ ચંદ્રાસ્ત૦૩:૫૭ પી.એમ - ૦૬.૧૭ એ.એમ. (ફેબ્રુઆરી-૧૫)➢ અભિજિત મૂહર્ત :-બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૭ સુધી. ➢ રાહુકાળસવારે ૦૮:૨૪ થી ૦૯.૪૮ સુધી.➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :• વિશ્વ કર્મા જયંતી છે.શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો.• તેરસ સમાપ્તિ: રાત્રે ૦૮:૨૮ સુધી.• તારીખ :- ૧૪-૦૨-૨૦૨૨, સોમવાર / મહા સુદ તેરસના ચોઘડિયાદિવસના ચોઘડિયાઅમૃત૦૭:૧૩ થી ૦૮:૩૮શુભ૧૦:૦૩ થી ૧૧:૨૯લાભ૦૩:૪૫ થી ૦૫.૧૦અમૃત૦૫:૧૦ થી ૦૬:૩૫ રાત્રીના ચોઘડિયાલાભ૧૧:૧૯ થી ૧૨:૫૪ ❖ મેષ (અ, લ , ઈ) :-➢ ભય દૂર કરવો.➢ ઓફિસનું કામ વધે. ➢ મૂડ બદલાયા કરે. ➢ લોકોની મદદથી સારું થાય. ➢ શુભ કલર –પીળો➢ શુભ નંબર –૯ ❖ વૃષભ (બ, વ, ઉ) :-• સમજી વિચારીને પગલું ભરો.• કામકાજમાં વધારો થાય. • બોલવા પર કાબૂ રાખો. • નવી વસ્તુ સર્જાય. • શુભ કલર –ગુલાબી• શુભ નંબર –૪ ❖ મિથુન (ક, છ, ઘ) :-• પ્રમોશન મળે.• અણધાર્યા લાભ થાય. • માતા-પિતાના આશીર્વાદથી કામ લેવું. • ધાર્મિક કાર્ય થાય. • શુભ કલર – લાલ• શુભ નંબર –૧ ❖ કર્ક (ડ , હ) :-• મગજમાં સતત વિચાર ચાલે.• નિર્ણય લેવામાં મુશ્કેલી આવે. • ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય. • લગ્નયોગ પ્રબળ બને. • શુભ કલર – ક્રીમ• શુભ નંબર –૫ ❖ સિંહ (મ , ટ) :-• મોટો ધનલાભ થાય.• વાદ-વિવાદ ન કરવો. • ધન બચાવીને રાખો ફાયદો થશે. • નવી જવાબદારી મળે. • શુભ કલર –પીળો• શુભ નંબર –૬ ❖ કન્યા (પ , ઠ, ણ) :-• સંગીત દિવસને આરામ બનાવે. • ભાઈ બહેન મદદ માગી શકે છે. • જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. • લોકોને તમારી વાણી ગમે. • શુભ કલર –ગુલાબી• શુભ નંબર –૭ ❖ તુલા (ર , ત) :-• ઝઘડાખોર વર્તન ન કરો.• પસ્તાવો થાય. • ખર્ચમાં વધારો થાય. • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય. • શુભ કલર –આસમાની• શુભ નંબર –૯ ❖ વૃશ્વિક (ન, ય) :-• અધૂરા કાર્ય પૂર્ણ થાય.• લક્ષ્મીજી નું આગમન થાય. • સાચો પ્રેમ મળે. • સાધન ચલાવતા ધ્યાન રાખવું. • શુભ કલર –જાંબલી• શુભ નંબર –૧ ❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-• સંતાનથી ફાયદો થાય.• મુશ્કેલી જણાય. • ખોટા ખર્ચ થાય. • નવા સંબંધ બંધાય. • શુભ કલર - ભૂખરો• શુભ નંબર –૨❖ મકર (ખ, જ) :-• નવી વસ્તુઓ ની ખરીદી થાય.• ખાલી સમયમાં સપના જોવાય. • દિનચર્યા માંવ્યસ્ત રહો.• ઘરનું કામ વધે. • શુભ કલર –લીલો• શુભ નંબર –૬ ❖ કુંભ (ગ, શ, સ, ષ) :-• નવું શીખવા મળે.• મૂડ બદલાયા કરે. • ધન લાભ થાય.• પ્રિય પાત્ર તરફથી લાભ થાય. • શુભ કલર – લાલ• શુભ નંબર –૭ ❖ મીન (દ, ચ, ઝ, થ) :-• વધારે પડતું કાર્ય ન કરવું. • આરામ કરવાની જરૂર છે. • બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય. • સુંદર વળાંક જીવનમાં આવે. • શુભ કલર – પોપટી• શુભ નંબર –૨કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)--- (મો.) (9898766370,6354516412)શિવધારા જ્યોતિષ