આજનું પંચાંગ:➢ તારીખ :- ૨૬-૦૨-૨૦૨૨,શનિવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ દશમ➢ રાશી :- ધન (ભ, ફ, ઘ, ઢ)➢ નક્ષત્ર :- મૂળ (સવારે ૧૦:૩૨સુધી)➢ યોગ :- સિધ્ધી (રાત્રે ૦૮.૫૨ સુધી)➢ કરણ :- વિષ્ટિ ( સવારે ૧૦.૩૯ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી✓ કુંભ ધન➢ સૂર્યોદય :- ➢ સૂર્યાસ્ત :- સવારે ૦૬.૫૦ કલાકે સાંજે ૦૬.૧૯ કલાકે.➢ ચંદ્રોદય➢ ચંદ્રાસ્ત૦૪:૧૭ એ.એમ (ફેબ્રુઆરી-૨૭) ૦૧.૩૫ પી.એમ.➢ અભિજિત મૂહર્ત :- ➢ રાહુકાળબપોરે ૧૨:૧૧ થી ૧૨:૫૭ સુધી.સવારે ૦૯.૪૨ થી૧૧.૦૮ સુધી.➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :હનુમાન બાહુક નો પાઠ કરવો.• દશમની સમાપ્તિ: સવારે ૧૦:૩૯ સુધી. • તારીખ :- ૨૬-૦૨-૨૦૨૨, શનિવાર / મહા વદ દશમના ચોઘડિયા દિવસના ચોઘડિયાચોઘડિયુંસમયશુભ૦૮:૩૮ થી ૦૯:૫૮લાભ૦૨:૨૦ થી ૦૩:૪૭અમૃત૦૩:૪૭ થી ૦૫.૧૫ રાત્રીના ચોઘડિયાચોઘડિયું સમયલાભ૦૬:૪૧ થી ૦૮:૧૪શુભ૦૯:૪૭ થી ૧૧:૨૦અમૃત૧૧:૨૦ થી ૧૨:૫૨ ❖ મેષ (અ, લ , ઈ) :- • દિવ્ય જ્ઞાન મળે.• પારિવારિક સાહસ શરૂ થાય.• વિશ્વાસનો અભાવ જણાય.• થાક દૂર થાય.• શુભ કલર – લાલ• શુભ નંબર – ૫ ❖ વૃષભ (બ, વ, ઉ) :- • સંતાન દ્વારા ધન લાભ થાય.• મગજ શાંત રાખવું.• ઓચિંતા કોઈ મુલાકાત થાય.• તબિયતમાં ધ્યાન રાખવું.• શુભ કલર – લીલો• શુભ નંબર – ૮ ❖ મિથુન (ક, છ, ઘ) :-• દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.• નવા કાર્ય થાય.• ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.• બચવેલું ધન કામમાં આવે.• શુભ કલર – વાદળી• શુભ નંબર – ૬ ❖ કર્ક (ડ , હ) :- • મોટી યોજના બને.• મગજ તણાવમાં રહે.• કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.• ઓચિંતા કોઈ ખરીદી થાય.• શુભ કલર – જાંબલી• શુભ નંબર – ૪ ❖ સિંહ (મ , ટ) :- ❖ મહેમાન આવે.❖ આનંદમય દિવસ રહે.❖ લગ્નયોગ પ્રબળ બને.❖ પ્રેમ સબંધમાં વધારો થાય.❖ શુભ કલર – કેસરી❖ શુભ નંબર – ૭ ❖ કન્યા (પ , ઠ, ણ) :-• નવા મિત્રો બને.• અન્યાની ટીકા કરવી નહિ.• સાધન ચલાવતા ધ્યાન રાખવું.• કોઈ ભેટ મળી શકે છે.• શુભ કલર – રાતો• શુભ નંબર – ૯ ❖ તુલા (ર , ત) :- • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.• નવી તક મળે• નવી આશા જાગે.• કોઈ ભેટ મળે.• શુભ કલર – સોનેરી• શુભ નંબર – ૯ ❖ વૃશ્વિક (ન, ય) :- • ધન ખર્ચ થાય.• ત્રીજી વ્યક્તિને કારણે મતભેદ થાય.• લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.• વેપારી વર્ગને સાંભળવું પડે.• શુભ કલર – કાળો• શુભ નંબર – ૧ ❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-➢ સમયનો સદુપયોગ થાય.➢ ધ્યાન કરવાથી ફાયદો જણાય.➢ માતા પિતાથી લાભ થાય.➢ ઘરનું વાતાવરણ બદલાય.➢ શુભ કલર – રાતો➢ શુભ નંબર – ૩ ❖ મકર (ખ, જ) :- • મહેનત રંગ લાવે.• ભાગ્ય સાથે આપે.• લગ્નયોગ પ્રબળ બને.• તણાવથી મુક્ત થવાય.• શુભ કલર – કેસરી• શુભ નંબર – ૬ ❖ કુંભ (ગ, શ, સ, ષ) :- • જમીન - મકાન માટે દિવસ ઉત્તમ જણાય.• કોઈ નવી મુલાકાત થાય.• મગજ શાંત રાખવું.• ધાર્મિક કાર્ય થાય.• શુભ કલર – લીલો• શુભ નંબર – ૭ ❖ મીન (દ, ચ, ઝ, થ) :- • ધન લાભ થાય.• એકલાપણું લાગે.• સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.• માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.• શુભ કલર – વાદળી• શુભ નંબર – ૨ કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)--- (મો.) (9898766370,6354516412)શિવધારા જ્યોતિષ