Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Controversy: Navneet baldhiya કેસમાં SIT દ્વારા Police અધિકારીઓ પર કાર્યવાહી કરાશે!

Bagdana Controversy: નવનીત બાલધીયા હુમલા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં નવનીત બાલધીયા કેસમાં SITએ મોટી કાર્યવાહી કરી છે. તેમાં બગદાણા કેસમાં આજે બે PIની પુછપરછ કરશે. SIT દ્વારા તત્કાલીન PIને સમન્સ અપાયું છે. તથા ભાવનગર IG ઓફિસે આજે પૂછપરછ કરશે તેમજ મહિલા PI ડી. વી. ડાંગરની આજે પૂછપરછ થશે. તથા PI કે. એસ. પટેલ SIT સમક્ષ હાજર થશે અને SITએ વધુ આરોપીઓની ધરપકડ કરી છે.
bagdana controversy  navneet baldhiya કેસમાં sit દ્વારા police અધિકારીઓ પર કાર્યવાહી કરાશે
Advertisement
  • Bagdana Controversy: બગદાણા કેસમાં આજે બે PIની કરશે પુછપરછ
  • SIT દ્વારા તત્કાલીન PIને સમન્સ અપાયું
  • ભાવનગર IG ઓફિસે આજે પૂછપરછ કરશે

Bagdana Controversy: નવનીત બાલધીયા હુમલા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં નવનીત બાલધીયા કેસમાં SITએ મોટી કાર્યવાહી કરી છે. તેમાં બગદાણા કેસમાં આજે બે PIની પુછપરછ કરશે. SIT દ્વારા તત્કાલીન PIને સમન્સ અપાયું છે. તથા ભાવનગર IG ઓફિસે આજે પૂછપરછ કરશે તેમજ મહિલા PI ડી. વી. ડાંગરની આજે પૂછપરછ થશે. તથા PI કે. એસ. પટેલ SIT સમક્ષ હાજર થશે અને SITએ વધુ આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓને છાવરવાના આક્ષેપો બાદ કાર્યવાહી થઇ

આરોપીઓને છાવરવાના આક્ષેપો બાદ કાર્યવાહી થઇ છે. ભાવનગરના બગદાણા નવનીત બાલધીયા કેસમાં આજે SIT બે PI ની પુછપરછ કરશે. જેમાં SIT એ બગદાણાના તત્કાલીન PI ડિ. વી. ડાંગર અને PI કે.એસ. પટેલને સમન્સ પાઠવ્યું હતુ.

Advertisement

Advertisement

17 તારીખે બપોરના 12 કલાકે ભાવનગર IG ઓફિસે હાજર રહેવા SIT એ સમન્સ આપ્યું હતું. તથા નવનીત બાલધીયા કેસમાં આજે બંને PI ની SIT પુછપરછ કરશે. જોવાનું રહ્યું કે શું નવા ખુલાસા થાય છે કે નહી. 29 ડિસેમ્બરે રાત્રે બગદાણાના નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલાની ઘટના બની હતી જેમાં આઠ શખ્સો સામે ફરીયાદ નોધાઈ હતી.

Bagdana Controversy: બગદાણા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરીને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું

બગદાણા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરીને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તથા બગદાણા મહિલા PI ડિ. વી. ડાંગરે આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપોને લઈ તાત્કાલિક બદલી કરાઈ હતી. પોલીસ તપાસ યોગ્ય નહિ હોવાને લઈ કોળી સમાજમાં રોષ છે. તથા હિરા સોલંકી સહિત 15 ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ SIT ની રચના કરાવાઇ હતી. SIT એ તપાસ સંભાળ્યા બાદ કેસમાં વધુ બે આરોપીઓને પકડયા અને બે PI ને સમન્સ પાઠવ્યા હતા.

આ પણ વાંચો: Rajkot: આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, 43માં દિવસે ફાંસીની સજા

Tags :
Advertisement

.

×