Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bagdana Dham: લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્યો, પુત્ર જયરાજ પર આરોપ!

Bagdana Dham: બગદાણા ધામ વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક નવનીતભાઈને અજાણ્યા શખ્સો મરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 24 ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી માયાભાઈ બોલ્યા હતા.
bagdana dham  લોકગાયક માયાભાઇ આહીરના વાયરલ વીડિયોનો વિવાદ વધ્યો  પુત્ર જયરાજ પર આરોપ
Advertisement
  • Bagdana Dham: લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વિવાદમાં નવો વળાંક
  • સેવક નવનીતભાઈને અજાણ્યા શખ્સો મરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • મુંબઈમાં કાર્યક્રમમાં બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી માયાભાઈ બોલ્યા હતા

Bagdana Dham: બગદાણા ધામ વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વિવાદમાં નવો વળાંક સામે આવ્યો છે. સેવક નવનીતભાઈને અજાણ્યા શખ્સો મરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 24 ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધી માયાભાઈ બોલ્યા હતા. જેને લઈ સેવક નવનીતભાઈએ ધ્યાન દોર્યુ કહ્યું હતું કે બગદાણા ધામમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. જેથી માયાભાઈએ બગદાણા ધામની માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો.

Tags :
Advertisement

.

×