Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bagdana:સુરતથી મહુવા હોસ્પિટલ પહોંચ્યો 100 વાહનોનો કાફલો, કોળી સમાજના આગેવાનોએ કરી મોટી માંગ

Bagdana: ગુજરાતના ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા તાલુકામાં (Mahuva) આવેલા પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમમાં (Bagdana Guru Aasharam) થયેલા હુમલાના વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા (Navnit Baldhiya) પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના સમર્થનમાં સુરતથી એક મોટો કાફલો નીકળ્યો હતો જે હાલમાં મહુવા હોસ્પિટલમાં પહોંચ્યો છે. જાણો તેમને શું માંગ કરી છે?
bagdana સુરતથી મહુવા હોસ્પિટલ પહોંચ્યો 100 વાહનોનો કાફલો  કોળી સમાજના આગેવાનોએ કરી મોટી માંગ
Advertisement
  • બગદાણાના (Bagdana) 'બખેડા'માં આજના મોટા સમાચાર
  • સુરતથી નીકળેલો કાફલો પહોંચ્યો મહુવા હોસ્પિટલમાં
  • 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા
  • કોળી સમાજના આગેવાનોએ નવનીતભાઈની કરી મુલાકાત
  • મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માગ સાથે કરી મુલાકાત
  • કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ સાથે રહ્યા
  • ન્યાયની માગ સાથે પીડિત નવનીતભાઈને આપી સાંત્વના

Bagdana: ગુજરાતના ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા તાલુકામાં (Mahuva) આવેલા પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમમાં (Bagdana Guru Aasharam) થયેલા હુમલાના વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે એટલો ઉગ્ર બન્યો છે તેમાં નેતાઓ અને સમાજના લોકો પણ ખુલીને સામે આવી રહ્યા છે ત્યારે આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા (Navnit Baldhiya) પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના સમર્થનમાં સુરતથી એક મોટો કાફલો નીકળ્યો હતો જે હાલમાં મહુવા હોસ્પિટલમાં પહોંચ્યો છે.

Tags :
Advertisement

.

×