Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavanagar News : પૂર ઝડપે આવતી બાઈકે યુવાનને લીધો અડફેટે, CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Bhavanagar News : ભાવનગરમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. ભાવનગરના ચિત્રા ફુલસર વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યાં હતા. ફુલસર મસ્તરામ બાપા મંદિરથી સીદસર તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે યુવાનને અડફેટે લીધો હતો.
bhavanagar news   પૂર ઝડપે આવતી બાઈકે યુવાનને લીધો અડફેટે  cctvના આધારે પોલીસે તપાસ હાથ ધરી
Advertisement
  • Bhavanagar News : ચિત્રા ફુલસર વિસ્તારમાં બની અકસ્માતની ઘટના
  • ફુલસર મસ્તરામ બાપા મંદિરથી સીદસર તરફ જતા રોડ પર સર્જાયો અકસ્માત
  • પૂર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે યુવાનને અડફેટે લીધો
  • અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં(Bhavanagar News)ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. ભાવનગરના ચિત્રા ફુલસર વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યાં હતા. ફુલસર મસ્તરામ બાપા મંદિરથી સીદસર તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે યુવાનને અડફેટે લીધો હતો. પ્રાપ્તથતી માહિતી અનુસાર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મનપા વિરોધ પક્ષના ઉપનેતાના પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતા.

Advertisement

બાઈકચાલકે યુવકને લીધો અડફેટે(BhavanagarNews)

ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. તેમાં બે દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતના CCTV વીડિયો સામે આવ્યા છે. પોલીસ દ્વારા CCTVના આધારે અકસ્માતની ઘટના અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ભાવનગરના ફુલસર મસ્તરામ બાપા મંદિરથી સીદસર તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો.

Advertisement

CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરમાં (Bhavanagar news)બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મનપા વિરોધ પક્ષના ઉપનેતાના પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે અકસ્માત સર્જાતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે રસ્તા પરથી ટ્રાફિકજામ ક્લિયર કરાયો હતો. જો કે પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. તેમજ પીડિતના પરિવારે આરોપીને કડક સજા મળે તેવી માગ કરી છે.

આ પણ વાંચોઃ Vadodara: કીયા ગામના પાટિયા પાસે અકસ્માતમાં 16 વર્ષીય સગીરનું મોત, 4 ગંભીર

Tags :
Advertisement

.

×