Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Rath Yatra 2026: રાજવી પરિવારે કરી પવિત્ર પહિંદવિધિ, 18 કિમીના માર્ગ પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Bhavnagar Rath Yatra 2026: ભાવનગર (Bhavnagar) માં ભગવાન જગન્નાથની 41મી રથયાત્રાનો સાધુ-સંતોની હાજરીમાં ભવ્ય પ્રારંભ થયો છે. રાજવી પરિવાર (Royal Family) દ્વારા પહિંદવિધિ કરાયા બાદ આર્મીના જવાનોએ રથને ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 18 કિમીના રૂટ પર નીકળેલી આ યાત્રામાં જીપીએસ (GPS) અને સીસીટીવી જેવી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
bhavnagar rath yatra 2026  રાજવી પરિવારે કરી પવિત્ર પહિંદવિધિ  18 કિમીના માર્ગ પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Advertisement

Bhavnagar Rath Yatra 2026: અષાઢી દૂજના પાવન પર્વે ગોહિલવાડની ઐતિહાસિક નગરી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા (41st Rath Yatra) નો અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ભાવનગરના વિવિધ સાધુ-સંતો અને અગ્રણી રાજકીય નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ મંગલ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રારંભ પૂર્વે ભારતીય સેના એટલે કે આર્મીના જવાનો દ્વારા ભગવાન જગન્નાથજીના રથને ગરિમાપૂર્ણ રીતે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યો હતો, જે આ વખતની યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યું છે.

Tags :
Advertisement

.

×