Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: 94 વર્ષની ઉંમરે જનાર્દન દાદાનું મહાદાન, RSS ની ડૉ. હેડગેવર સોસાયટીને પોતાનું ઘર કરી દીધું અર્પણ

ભાવનગરના 94 વર્ષીય જનાર્દનભાઈ ભટ્ટે પોતાનું મકાન RSS સાથે સંકળાયેલી ડૉ. હેડગેવર સોસાયટીને દાન કર્યું છે. HCG હોસ્પિટલમાં તેમણે ટ્રસ્ટી કુલદીપસિંહ ગોહિલને વિલ સોંપી. વર્ષ 2005 થી સેનાનું ઋણ ચૂકવવાનો સંકલ્પ ધરાવતા જનાર્દનભાઈએ સેના, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સંપત્તિ અર્પણ કરી છે. તેમણે લોકોને રોજ એક રૂપિયો રાષ્ટ્રસુરક્ષા માટે આપવાની અપીલ કરી.
bhavnagar  94 વર્ષની ઉંમરે જનાર્દન દાદાનું મહાદાન  rss ની ડૉ  હેડગેવર સોસાયટીને પોતાનું ઘર કરી દીધું અર્પણ
Advertisement

Bhavnagar: ભાવનગરના 94 વર્ષીય જનાર્દનભાઈ ભટ્ટે સમાજ અને રાષ્ટ્રસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાનું મકાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલી ડૉ. હેડગેવર સોસાયટીને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય દ્વારા જનાર્દનભાઈએ પોતાની સંપત્તિને સમાજહિતના કાર્યમાં ઉપયોગી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

Tags :
Advertisement

.

×