Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: 6 જેટલા માથાભારે વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત, પોલીસ કાર્યવાહી તેજ

ભાવનગરના વરતેજમાં 36 વર્ષીય અનિલભાઈ ભીમાણીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત પહેલાં લખેલી સ્યુસાઈડ નોટ પોલીસે કબજે કરી છે. નોટમાં છ જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પાસેથી 10થી 20 ટકા વ્યાજ વસૂલાતું હોવાનો આક્ષેપ છે. પોલીસે AD નોંધી તપાસ શરૂ કરી છે.
bhavnagar  6 જેટલા માથાભારે વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત  પોલીસ કાર્યવાહી તેજ
Advertisement

Bhavnagar Suicide Case: ભાવનગરના વરતેજ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસને પગલે એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. વરતેજમાં રહેતા 36 વર્ષીય અનિલભાઈ ભીમાણી (Anil Bhimani) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Tags :
Advertisement

.

×