Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : માથાભારે તત્વોએ વધુ એકવાર કાયદો હાથમાં લીધો, Video

Bhavnagar : ભાવનગર શહેરમાં ગુંડાગર્દી અને માથાભારે તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં બનેલી એક ઘટનાએ શહેરની શાંતિને હચમચાવી દીધી છે.
bhavnagar   માથાભારે તત્વોએ વધુ એકવાર કાયદો હાથમાં લીધો  video
Advertisement
  • ભાવનગરમાં માથાભારે તત્વોએ વધુ એકવાર કાયદો લીધો હાથમાં
  • ધંધાર્થી અને વેપારીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી
  • પટેલ સમાજના યુવાન પર જીવલેણ હુમલો થતા સમાજમાં રોષ
  • બાકી લાઈટ બિલ લેવા માટે ગોડાઉન પર પહોંચતા ઘાતકી હુમલો
  • નીતીશ પટેલ ઉપર હુમલાની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
  • CCTVમાં ઇકો ગાડી અને બાઈક લઈને આવેલા માથાભારે દેખાયા
  • 4 દિવસ પહેલા બનેલી ઘટનાને લઈ ઈજાગ્રસ્તના ભાઈનું નિવેદન

Bhavnagar : ભાવનગર શહેરમાં ગુંડાગર્દી અને માથાભારે તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં બનેલી એક ઘટનાએ શહેરની શાંતિને હચમચાવી દીધી છે. ધંધાર્થીઓ અને વેપારીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી હોવાની વચ્ચે પટેલ સમાજના એક યુવાન નીતીશ પટેલ પર થયેલા જીવલેણ હુમલાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.

Tags :
Advertisement

.

×