Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: મહુવા Dy.SP રીમા ઝાલાને હટાવ્યા, તળાજા Dy.SP નકુમને સોંપાયો ચાર્જ

Bhavnagar: બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા કેસમાં પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરતા મહુવાના Dy.SP રીમા ઝાલાને તપાસમાંથી હટાવવામાં આવ્યા છે. આ કેસની તપાસ વધુ તેજ બનાવવા માટે તળાજા ડિવિઝનના Dy.SP નકુમને મહુવાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વહીવટી ફેરફારોને પગલે હવે આ હાઈપ્રોફાઈલ કેસમાં ઝડપી તપાસની શક્યતા છે.
bhavnagar  મહુવા dy sp રીમા ઝાલાને હટાવ્યા  તળાજા dy sp નકુમને સોંપાયો ચાર્જ
Advertisement
  • Bhavnagar: બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા કેસમાં મોટા સમાચાર
  •  વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા
  • મહુવાના Dy.SP રીમા ઝાલાને હટાવાયા
  • તળાજા ડિવિઝનના Dy.SP નકુમને સોંપાયો ચાર્જ

Bhavnagar:સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા (Navneetbhai Baldhiya) થયેલા હુમલા કેસમાં અત્યારે રાજકારણ અને પોલીસ તંત્ર ગરમાયેલું છે. આ ચકચારી કેસમાં તપાસમાં ઉચ્ચ કક્ષાએથી મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ તપાસમાંથી મહુવાના Dy.SP રીમા ઝાલાને તાત્કાલિક અસરથી દૂર કરાયા  છે.

Tags :
Advertisement

.

×