Bhavnagar News: ભાવનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસોનો આંકડો 10 પર પહોંચ્યો, 40 દિવસની બાળકી સિવિલમાં સારવાર હેઠળ
Bhavnagar News: ગુજરાતમાં મોસમી બીમારીઓ અને વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી માત્ર 40 દિવસની નવજાત બાળકી અને બોટાદની 8 મહિનાની બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક હોસ્પિટલના પિડિયાટ્રિક વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
Advertisement