Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: સિહોરના બોરડી ગામે પ્લોટની માથાકૂટમાં ખેલાયું ધિંગાણું, ૩ વ્યક્તિઓને ગંભીર ઈજા

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બોરડી ગામમાં શાંતિ ડહોળાતી જોવા મળી છે. સામાન્ય પ્લોટની માથાકૂટમાં મામલો ગરમાયો અને બે પક્ષો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું છે. આ હિંસક અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે. તાત્કાલિક અસરથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
bhavnagar news  સિહોરના બોરડી ગામે પ્લોટની માથાકૂટમાં ખેલાયું ધિંગાણું  ૩ વ્યક્તિઓને ગંભીર ઈજા
Advertisement

Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બોરડી ગામે જમીન વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. પ્લોટની માલિકી અને સીમા બાબતે બે પક્ષો વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ મામલે બંને પક્ષો વચ્ચે પ્લોટના વિવાદને લઈને ભારે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો. ગામના જાહેર રસ્તા પર જ બે પક્ષો સામસામે આવી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી.

Tags :
Advertisement

.

×