Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar crime News: એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી, પૈસાના લેતી-દેતીના મામલે યુવકને પતાવી દીધો

Bhavnagar crime News: ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પાલિતાણાના શેત્રુંજય ગેટ અને તળાવ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ગંભીર વળાંક લેતા એક યુવકનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક જ સમાજના બે જૂથો વચ્ચે પૈસાની ઉઘરાણી બાબતે થયેલી તકરાર ઉગ્ર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.
bhavnagar crime news  એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી  પૈસાના લેતી દેતીના મામલે યુવકને પતાવી દીધો
Advertisement

Bhavnagar crime News: ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પાલિતાણાના શેત્રુંજય ગેટ અને તળાવ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ગંભીર વળાંક લેતા એક યુવકનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક જ સમાજના બે જૂથો વચ્ચે પૈસાની ઉઘરાણી બાબતે થયેલી તકરાર ઉગ્ર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારી દરમિયાન સાજીદ મહેતર નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર (છરી) વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×