Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News : ભાવનગરમાં દૂધના ફેટમાં મોટો ખેલ, ડેરી કંપનીને 54 લાખનો ચૂનો ચોપડનાર 6 આરોપીઓને LCB એ દબોચ્યા

ભાવનગર ક્રાઈમ બ્રાન્ચે દૂધના ફેટના બોગસ રિપોર્ટ બનાવી ડેરી કંપની સાથે 54 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર 6 આરોપીઓને ઝડપી લીધા છે. ભરતનગર, તળાજા અને ભાલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં 3.80 લાખ લીટર દૂધમાં 1118.9 કિલો ફેટનો તફાવત મળ્યો હતો. પકડાયેલા શખ્સો પૈકી રત્નાભાઈ મેર અને જગદીશ ટોટા અગાઉનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
bhavnagar news   ભાવનગરમાં દૂધના ફેટમાં મોટો ખેલ  ડેરી કંપનીને 54 લાખનો ચૂનો ચોપડનાર 6 આરોપીઓને lcb એ દબોચ્યા
Advertisement

Bhavnagar News : ભાવનગર જિલ્લામાં દૂધના ફેટના ખોટા અને બનાવટી રિપોર્ટ ઊભા કરી એક પ્રતિષ્ઠિત ડેરી કંપની સાથે આશરે 54 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના કૌભાંડનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ વ્યવસ્થિત આર્થિક કૌભાંડમાં સામેલ મુખ્ય સૂત્રધારો સહિત 6 આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

.

×