Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: આંગણવાડીમાંથી એક્સપાયરી જથ્થો મળ્યો, બાળકો-મહિલાઓના સ્વાસ્થ્ય સાથે રમત કેમ?

Bhavnagar: કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારની 59/2 આંગણવાડીમાંથી તુવેરદાળ અને આખા ચણાના એક્સપાયરી પેકેટ મળ્યાનો આક્ષેપ થયો છે. જથ્થો સર્વોદય કન્ઝ્યુમર સોસાયટીમાંથી આવ્યો હોવાનું જણાવાયું છે. માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ થનારા જથ્થામાં બેદરકારી સામે કોંગ્રેસ નગરસેવક કિશન મેએ આકરા પ્રહારો કરી જવાબદારો સામે તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે.
bhavnagar  આંગણવાડીમાંથી એક્સપાયરી જથ્થો મળ્યો  બાળકો મહિલાઓના સ્વાસ્થ્ય સાથે રમત કેમ
Advertisement

Bhavnagar: કુંભારવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાંથી એક્સપાયરી થયેલો ખાદ્ય જથ્થો મળી આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મોતી તળાવ વિસ્તારની 59/2 નંબરની આંગણવાડીમાંથી તુવેરદાળ અને આખા ચણાના પેકેટ એક્સપાયર થયેલા હોવાનું સામે આવ્યું છે. સરકારની માતૃશક્તિ યોજના અંતર્ગત લાભાર્થીઓને આ જથ્થાનું વિતરણ કરવામાં આવતું હોવાની માહિતી છે.

Tags :
Advertisement

.

×