Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar માં દરવાજો તોડી અંદર ઘૂસ્યા ને પતાવી દીધા! વીરડી ગામે વૃદ્ધ સાથે કૌટુંબિક અદાવતમાં શું બન્યું?

ભાવનગરના ગારીયાધારના વીરડી ગામે ગેરકાયદે ખનીજ ચોરી રોકવા જતાં વૃદ્ધ આણંદ કંટારીયાની હત્યા થઈ છે. ઘરનો દરવાજો તોડી સગા ભત્રીજા સહિત 4 થી 5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજા પામેલા વૃદ્ધ સારવાર પૂર્વે રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા. ગારીયાધાર પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
bhavnagar માં દરવાજો તોડી અંદર ઘૂસ્યા ને પતાવી દીધા  વીરડી ગામે વૃદ્ધ સાથે કૌટુંબિક અદાવતમાં શું બન્યું
Advertisement

Bhavnagar જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે ગેરકાયદે ખાણ-ખનીજ ચોરીના વિરોધમાં એક વૃદ્ધની કરપીણ હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીરડી ગામમાં રહેતા વૃદ્ધ આણંદ કંટારીયા પર તેમના જ સગા ભત્રીજા સહિત 4 થી 5 શખ્સોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાય તે પહેલાં જ રસ્તામાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

Tags :
Advertisement

.

×