Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : હાથબની પ્રા. શાળામાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ, આચાર્યની બદલીની માંગથી વિવાદ

ભાવનગરના હાથબ ગામની પ્રાથમિક શાળામાં બનેલી એક કથિત ઘટનાએ વાલીઓ અને ગામના આગેવાનોમાં નારાજગી જગાવી છે. વિદ્યાર્થી સાથેના વર્તન અંગે આચાર્ય સામે ગંભીર આક્ષેપો ઉઠતાં મામલો શિક્ષણ વિભાગ અને પોલીસ સુધી પહોંચ્યો છે. શાળા વ્યવસ્થાપન સમિતિએ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
bhavnagar   હાથબની પ્રા  શાળામાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ  આચાર્યની બદલીની માંગથી વિવાદ
Advertisement

ભાવનગર જિલ્લાના હાથબ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને વિવાદ સર્જાયો છે. શાળાના આચાર્ય મિતુલ રાવલ (Mitul Raval) સામે વિદ્યાર્થીના પરિવારજનોએ મારપીટનો આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee)ના સભ્યો દ્વારા આ મામલે તપાસ કરવાની તેમજ આચાર્યની તાત્કાલિક બદલી કરવાની માંગ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×