Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar માં બાગાયતી ખેતીનો વધતો ક્રેઝ, લીંબુના ભાવમાં આટલો ઉછાળો!

ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિતના વિસ્તારોમાં ખરીફ પાક બાદ ખેડૂતો બાગાયતી લીંબુની ખેતી તરફ વળ્યા છે. હાલ રમજાન માસ અને કાળઝાળ ગરમીને કારણે લીંબુની માંગ વધતા ખેડૂતોને પ્રતિ કિલો 100 થી 122 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ગત વર્ષ કરતા 70% વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
bhavnagar માં બાગાયતી ખેતીનો વધતો ક્રેઝ  લીંબુના ભાવમાં આટલો ઉછાળો
Advertisement
  • Bhavnagar Lemon Farming: બાગાયતી ખેતીનો વધતો ક્રેઝ
  • લીંબુના ભાવમાં 70% નો ધરખમ ઉછાળો
  • પ્રતિ કિલો ₹122 સુધીના ઊંચા ભાવ
  • ગરમી અને રમઝાનથી માંગમાં સતત વધારો
  • ખેતીમાં તેજીથી ખેડૂતો બન્યા માલામાલ

Bhavnagar Lemon Farming: ગુજરાતના ભાવનગરજિલ્લામાં પરંપરાગત ખેતીની સરખામણીએ હવે ખેડૂતો બાગાયતી ખેતી (Horticulture) તરફ વધુ વળ્યા છે. ખાસ કરીને ખરીફ પાકની મોસમ પૂર્ણ થયા બાદ, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે. ભાવનગર જિલ્લો તેની ફળદ્રુપ જમીન અને સાનુકૂળ આબોહવાને કારણે બાગાયતી પાકો માટે જાણીતો બન્યો છે. આ વર્ષે લીંબુના પાકમાં ખેડૂતોને આશાતીત સફળતા અને આર્થિક સમૃદ્ધિ મળી રહી છે.

Tags :
Advertisement

.

×