Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: સીદસર હાઉસિંગ બોર્ડમાંથી ઝડપાયેલા મોલાનાને મળતું હતું આર્થિક ભંડોળ, કોણ છે ફંડિંગ કરનારા?

Bhavnagar News: ભાવનગર જિલ્લાના સીદસર ગામના 25 વારિયા વિસ્તારમાં ગઈકાલે પોલીસ, એસ.ઓ.જી., એલ.આઈ.બી. અને સિવિલ વહીવટી તંત્રની સંયુક્ત ટીમો દ્વારા સઘન કોમ્બિંગ 'કાસો' (CASO) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદેસર રીતે ચાલતા મદરેસાનો પર્દાફાશ થયો હતો.
bhavnagar news  સીદસર હાઉસિંગ બોર્ડમાંથી ઝડપાયેલા મોલાનાને મળતું હતું આર્થિક ભંડોળ  કોણ છે ફંડિંગ કરનારા
Advertisement

Bhavnagar News: ભાવનગર શહેરમાં કટ્ટરપંથી વિચારધારા સાથે કથિત જોડાણ ધરાવતા એક યુવાન મોલાનાની ધરપકડ કરવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરના સીદસર વિસ્તારમાં આવેલા 25 વારીયા હાઉસિંગ બોર્ડના એક મકાનમાં દરોડો પાડીને પોલીસે ૨૬ વર્ષીય મહમદસફીક અબ્બાસભાઈ મહેરીયાની અટકાયત કરી છે.

Tags :
Advertisement

.

×