Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Laththa Kand Mastermind: ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટરમાઇન્ડ રાજસ્થાનથી ઝડપાયો, 8 ઓક્ટોબર સુધી રિમાન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં તપાસ દરમિયાન પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. ઝેરી દારૂકાંડ બાદ ગુજરાત છોડીને રાજસ્થાન ભાગી ગયેલા માસ્ટરમાઇન્ડ લાડુ ઉર્ફે ગણેશ ખારોલને ભીલવાડાથી ઝડપી લેવામાં આવ્યો છે. ગણેશ પર દારૂના પેકિંગમાં ઉપયોગ થતા સ્ટીકર, બોટલ અને પૂઠાં સપ્લાય કરવાનો આરોપ છે. વરતેજમાં ઝેરી દારૂ બનાવવાના મામલે પણ તેની પૂછપરછ થઈ રહી છે. આરોપીના રિમાન્ડ 8 ઓક્ટોબર સુધી મંજૂર થયા છે.
bhavnagar laththa kand mastermind  ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટરમાઇન્ડ રાજસ્થાનથી ઝડપાયો  8 ઓક્ટોબર સુધી રિમાન્ડ
Advertisement

Bhavnagar Laththa Kand Mastermind: ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ઝેરી દારૂકાંડ બાદ ગુજરાત છોડીને રાજસ્થાન ભાગી ગયેલા કથિત માસ્ટરમાઇન્ડ ગણેશ ખારોલને ઝડપી લેવામાં આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા વિસ્તારમાંથી લાડુ ઉર્ફે ગણેશ ખારોલની ધરપકડ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×