Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavganar Duplicate Liquor Case: લઠ્ઠાકાંડમાં મોટી અપડેટ, વધુ એક આરોપી અહીંથી ઝડપાયો

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે વધુ એક આરોપી ઝડપાયો છે. SMCએ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજોદ ગામમાંથી મનોજ વર્માની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ મનોજ વર્મા લઠ્ઠાકાંડની સપ્લાય ચેઇન સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે વધુ પૂછપરછ હાથ ધરાશે.
bhavganar duplicate liquor case  લઠ્ઠાકાંડમાં મોટી અપડેટ  વધુ એક આરોપી અહીંથી ઝડપાયો
Advertisement

Bhavganar Duplicate Liquor Case: ભાવનગર લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી ટીમને વધુ એક મહત્વની સફળતા મળી છે. SMCની ટીમે મધ્યપ્રદેશમાંથી મનોજ વર્મા (Manoj Verma) નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજોદ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×