Bhavnagar Latthakand Update: તપાસમાં મોટો ખુલાસો, કોન્સ્ટેબલે આરોપી ગૌતમ સોલંકીને કર્યા હતા 100 જેટલા કોલ
Bhavnagar Latthakand Update: ભાવનગર લઠાકાંડ મામલે પોલીસ વિભાગમાં ભારે હલચલ મચી ગઈ છે. આ પ્રકરણમાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલન14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 14 દિવસની માંગ સામે આરોપી રાજદીપસિંહના આગામી 11 સપ્ટેમ્બર સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Advertisement