Bhavnagar LCBએ ડ્રોનથી જુગારીઓ ઝડપ્યા
કુંભારવાડા મોટી તળાવ વિસ્તારમાં કાર્યવાહી થઇ જાહેરમાં રમતા જુગાર પર પોલીસના દરોડા પડ્યા જુગારીઓ બચવા માટે નદીમાં ખાબક્યા હતા ભાવનગર LCBએ ડ્રોનથી જુગારીઓ ઝડપ્યા છે. જેમાં કુંભારવાડા મોટી તળાવ વિસ્તારમાં કાર્યવાહી થઇ છે. જાહેરમાં રમતા જુગાર પર પોલીસના દરોડા...
Advertisement
- કુંભારવાડા મોટી તળાવ વિસ્તારમાં કાર્યવાહી થઇ
- જાહેરમાં રમતા જુગાર પર પોલીસના દરોડા પડ્યા
- જુગારીઓ બચવા માટે નદીમાં ખાબક્યા હતા
ભાવનગર LCBએ ડ્રોનથી જુગારીઓ ઝડપ્યા છે. જેમાં કુંભારવાડા મોટી તળાવ વિસ્તારમાં કાર્યવાહી થઇ છે. જાહેરમાં રમતા જુગાર પર પોલીસના દરોડા પડ્યા છે. જુગારીઓ બચવા માટે નદીમાં ખાબક્યા હતા. તથા 8 જુગારીઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ડ્રોન દેખાતાં જ જુગારીઓ નદીમાં ભાગ્યા હતા. પોલીસે કુલ 37,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Advertisement


