Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: રાજ્યના 100 થી વધુ મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ભાવનગર LCBની મોટી સફળતા

Bhavnagar News: રાજ્યભરના મંદિરોને નિશાન બનાવનાર અને 100 થી વધુ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર એક કુખ્યાત ચોર ટોળકીનો ભાવનગર એલસીબી (LCB) પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાવનગર પોલીસે બાતમીના આધારે પીપળીયા પુલ નજીકથી એક સફેદ કલરની સેલેરિયો કારમાં પસાર થઈ રહેલા બે આરોપીઓની અટકાયત કરી છે.
bhavnagar news  રાજ્યના 100 થી વધુ મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો  ભાવનગર lcbની મોટી સફળતા
Advertisement

Bhavnagar News: રાજ્યભરના મંદિરોને નિશાન બનાવનાર અને 100 થી વધુ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર એક કુખ્યાત ચોર ટોળકીનો ભાવનગર એલસીબી (LCB) પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાવનગર પોલીસે બાતમીના આધારે પીપળીયા પુલ નજીકથી એક સફેદ કલરની સેલેરિયો કારમાં પસાર થઈ રહેલા બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં અતુલભાઈ ધકાણ અને ભરતભાઈ થડેશ્વરનો સમાવેશ થાય છે.

Tags :
Advertisement

.

×