Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો, વીડિયો વાયરલ

ભાવનગરના પાલીતાણામાં પવિત્ર શેત્રુંજય પર્વત પર સિંહ દેખાતા યાત્રિકોમાં કુતૂહલ જોવા મળ્યું છે. રસ્તો ઓળંગતા સિંહનો વીડિયો એક પ્રવાસીએ કેમેરામાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિંહોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ડુંગર પર ખાસ દેખરેખ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
bhavnagar  પાલીતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયો  વીડિયો વાયરલ
Advertisement
  • Bhavnagar ના પાલીતાણા શેત્રુંજય પર્વત પર સિંહ દેખાયો
  • ડુંગર પર રસ્તો ઓળંગતા સિંહને યાત્રિએ કેમેરામાં કર્યો કેદ
  • શેત્રુંજય પર્વત પર અવાર નવાર જોવા મળે છે સિંહ

Bhavnagar: ભાવનગર જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણા (Palitana) હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પવિત્ર શેત્રુંજય પર્વત (Shetrunjay Hills) પર ફરી એકવાર એશિયાટિક સિંહ (Asiatic Lion) જોવા મળતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું છે. જ્યારે યાત્રિકો પર્વત પર ચઢાણ કરી રહ્યા હતા, ત્યારે વનરાજે દર્શન દીધા હતા. એક જાગૃત યાત્રિકે (Pilgrim) આ દ્રશ્યો પોતાના કેમેરામાં (Camera) કેદ કરી લેતા હવે આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×