Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Rath Yatra: ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ શરૂ

Bhavnagar Rath Yatra: ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજન માટે ધ્વજારોહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કાનૂન મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંતોએ રથયાત્રા માટે આશીર્વાદ આપ્યા હતા. ગુજરાતની બીજી સૌથી મોટી આ રથયાત્રા શહેરમાં 17 કિમીનું અંતર કાપીને ભક્તોને દર્શનનો લાભ આપશે. ચાર દાયકા જૂની આ પરંપરા આ વર્ષે વધુ ભવ્ય રીતે ઉજવાશે.
bhavnagar rath yatra  ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ શરૂ
Advertisement

Bhavnagar Rath Yatra 2026: ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વર્ષની રથયાત્રાના આયોજનના ભાગરૂપે તાજેતરમાં ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત રીતે કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×