Bhavnagar News: ભાવનગરની મદરેસામાંથી શંકાસ્પદ મૌલાનાની અટકાયત, ભરૂચ આતંકી કનેક્શનને લઈને તપાસનો ધમધમાટ
Bhavnagar News: ભાવનગર શહેરના સીદસર25 વારિયા વિસ્તારમાં આવેલી એક મદરેસામાં પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા અને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ મૌલાનાની અટકાયત કરી છે, જેને લઈને સ્થાનિક સ્તરે અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Advertisement