Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: જર્જરિત ઇમારતોને નોટિસ આપતી મહુવા પાલિકાની જ બિલ્ડીંગ જોખમી!

મહુવા નગરપાલિકાએ 110 જર્જરિત ઇમારતોને નોટિસ આપી સુરક્ષાની કામગીરી શરૂ કરી છે, પરંતુ ખુદ પાલિકાનું બિલ્ડિંગ જર્જરિત અને ફાયર સેફ્ટી વિનાનું હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો છે. ચીફ ઓફિસરના અસ્પષ્ટ જવાબોથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી ફેલાઈ છે.
bhavnagar news  જર્જરિત ઇમારતોને નોટિસ આપતી મહુવા પાલિકાની જ બિલ્ડીંગ જોખમી
Advertisement

Bhavnagar News: મહુવા શહેરમાં ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા 'પાણી પહેલા પાળ બાંધવા'ના ભાગરૂપે કવાયત હાથ ધરવામાં આવી છે. મહુવા નગરપાલિકા (Mahuva Municipality) દ્વારા શહેરની આશરે 110 જેટલી અતિ જોખમી અને જર્જરિત ઇમારતોને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે, તમામ મિલકત ધારકોએ પોતે જ પોતાની જોખમી ઇમારત કે તેના જર્જરિત ભાગને ઉતારી લેવા, અન્યથા પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી દબાણ કે બાંધકામ દૂર કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×