Bhavnagar News: ઈન્દિરા નગરમાંથી મળી આવ્યું ત્યજાયેલું નવજાત શિશુ, 108 ની ટીમે બચાવ્યો જીવ
Bhavnagar News: ભાવનગરમાં આજે એક એવી કલંકિત ઘટના સામે આવી છે જેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના આખલોલ જગાતનાકા પાસે આવેલી BMC ઓફિસ નજીક આવેલા ઈન્દિરા નગર વિસ્તારમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા એક નવજાત શિશુને રસ્તા પર ત્યજી દેવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
Advertisement