Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Spa Raid : સ્પાની આડમાં શું ચાલતું હતું? ભાવનગર મનપા સામેના સ્પા સેન્ટરોમાં પોલીસ એક્શન

ભાવનગરના પોશ ગણાતા વાઘાવાડી રોડ પર પોલીસના કાફલાએ ઓચિંતા દરોડા પાડતા સ્પા સેન્ટર સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સુરભી મોલથી લઈને મનપા કચેરી સુધીના સ્પા સેન્ટરોમાં પોલીસે જે રીતે ઓપરેશન પાર પાડ્યું છે, તેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. 7 મહિલાઓ અને ગ્રાહકોની અટકાયત પાછળનું અસલી કારણ શું છે? જાણો આ ખાસ અહેવાલમાં.
bhavnagar spa raid   સ્પાની આડમાં શું ચાલતું હતું  ભાવનગર મનપા સામેના સ્પા સેન્ટરોમાં પોલીસ એક્શન
Advertisement
  • ભાવનગરમાં 4 સ્પા સેન્ટરો પર પોલીસની ત્રાટક, 9 લોકોની ધરપકડ!
  • શહેરના પોશ વાઘાવાડી રોડ પરના સ્પા સેન્ટરોમાં પોલીસના દરોડા
  • સુરભી મોલના ફેમિલી સ્પા અને આયુર થાઈ સ્પામાં મચી દોડધામ
  • દરોડા દરમિયાન 7 લલનાઓ અને 2 ગ્રાહકો પોલીસ સકંજામાં ઝડપાયા
  • મનપા કચેરી સામેના સ્પા સેન્ટરોમાં પણ પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

Bhavnagar Spa Raid : ભાવનગર (Bhavnagar) શહેરમાં લાંબા સમયથી સ્પા સેન્ટરોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે મળી રહેલી ફરિયાદોને પગલે પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગર પોલીસે શહેરના પોશ ગણાતા વાઘાવાડી રોડ (Waghawadi Road) વિસ્તારમાં આવેલા વિવિધ સ્પા સેન્ટરો પર એકસાથે દરોડા (Police Raid) પાડીને મોટા સર્ચ ઓપરેશનને અંજામ આપ્યો છે. આ કાર્યવાહીને પગલે સ્પા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×