Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Rain: ભાવનગરવાસીઓની નજર આકાશ પર! હસ્ત નક્ષત્રમાં સારા વરસાદની આશા, હાલ આગાહી શું કહે છે?

ભાવનગર જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે હવે સૌની નજર હસ્ત નક્ષત્ર પર છે. 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર શરૂ થયું છે. 26 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં 24.45 ઇંચ વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ 4.56 ઇંચની ઘટ છે. આગામી એક સપ્તાહમાં વરસાદની શક્યતા નહિવત છે. છતાં હસ્ત નક્ષત્રમાં 2-3 સારા વરસાદની આશા નગરજનો રાખી રહ્યા છે.
bhavnagar rain  ભાવનગરવાસીઓની નજર આકાશ પર  હસ્ત નક્ષત્રમાં સારા વરસાદની આશા  હાલ આગાહી શું કહે છે
Advertisement

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે હવે સૌની નજર હસ્ત નક્ષત્ર પર છે. 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્રનો પ્રારંભ થયો છે. આ નક્ષત્રમાં સારા વરસાદની લોકમાન્યતા વચ્ચે હાલ જિલ્લામાં વરસાદના ખાસ એંધાણ નથી. 26 સપ્ટેમ્બર સુધી 24.45 ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી એક સપ્તાહમાં વરસાદની શક્યતા નહિવત રહેવાની આગાહી છે.

Tags :
Advertisement

.

×