Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Rain : ઉપરવાસમાં ભારે વરસાદથી માલણ ડેમ ફરી ઓવરફ્લો,ઓટોમેટિક ગેટથી થાય છે પાણીનું નિયંત્રણ

Bhavnagar Rain : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે જેસર અને તેની આસપાસના ઉપરવાસના વિસ્તારોમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પરિણામે ભાવનગરનો મહત્વનો માલણ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે.
bhavnagar rain   ઉપરવાસમાં ભારે વરસાદથી માલણ ડેમ ફરી ઓવરફ્લો ઓટોમેટિક ગેટથી થાય છે પાણીનું નિયંત્રણ

Tags :
Advertisement

.

×