Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Rain : શેત્રુંજી ડેમમાં પાણીની ધરખમ આવક, ડેમના તમામ 59 દરવાજા ખોલાયા, જુઓ Video

Bhavnagar Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની સુરક્ષા અને જળસ્તરને નિયંત્રિત કરવાના હેતુથી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ડેમના તમામ 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
bhavnagar rain   શેત્રુંજી ડેમમાં પાણીની ધરખમ આવક  ડેમના તમામ 59 દરવાજા ખોલાયા  જુઓ video

Tags :
Advertisement

.

×