Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Cyber Fraud Case: નિવૃત્ત પોસ્ટમેન સાથે 23 લાખની ઠગાઈ, જૂના સિક્કા વેચવાના નામે ફસાવ્યા

Bhavnagar ના સિહોર તાલુકાના રાજપરા ગામના 70 વર્ષીય નિવૃત્ત પોસ્ટમેનને જૂના સિક્કા વેચવાના નામે સાયબર ઠગોએ નિશાન બનાવ્યા. ફેસબુક રીલ્સની જાહેરાતથી સંપર્ક કર્યા બાદ ₹1 કરોડ મળવાની લાલચ આપી રજિસ્ટ્રેશન, પ્રોસેસિંગ અને અન્ય ચાર્જના બહાને કટકે-કટકે કુલ ₹23 લાખ પડાવ્યા. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
bhavnagar cyber fraud case  નિવૃત્ત પોસ્ટમેન સાથે 23 લાખની ઠગાઈ  જૂના સિક્કા વેચવાના નામે ફસાવ્યા
Advertisement

Bhavnagar Cyber Fraud Case: ભાવનગર જિલ્લામાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિહોર તાલુકાના રાજપરા ગામમાં રહેતા 70 વર્ષીય નિવૃત્ત પોસ્ટમેનને જૂના સિક્કા વેચીને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. ફેસબુક રીલ્સમાં આવેલી જાહેરાતના આધારે સંપર્કમાં આવેલા સાયબર ઠગોએ વૃદ્ધને પોતાની જાળમાં ફસાવી લાખોનો ચૂનો લગાવ્યો છે.

Tags :
Advertisement

.

×