Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News : ભાવનગરમાં ડમ્પર લોનનો અજબ કિસ્સો! લોન એકના નામે, ખરીદી બીજાએ કરી, આખરે બંને ફસાયા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે ડમ્પર ખરીદવા માટે શ્રીરામ ફાઇનાન્સમાંથી રૂપિયા 14 લાખની લોન લીધા બાદ નિયમિત હપ્તા ન ભરનાર બે યુવાનો વિરુદ્ધ કંપનીએ લાલ આંખ કરી છે. અન્યના નામે લોન લીધા પછી માત્ર 8 હપ્તા ભરીને છેતરપિંડી આચરનાર આ શખ્સોનો સેટલમેન્ટનો પ્રસ્તાવ ફાઇનાન્સે ફગાવી દઈને આખરે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી ગઈ છે.
bhavnagar news   ભાવનગરમાં ડમ્પર લોનનો અજબ કિસ્સો  લોન એકના નામે  ખરીદી બીજાએ કરી  આખરે બંને ફસાયા
Advertisement

Bhavnagar News :  ભાવનગર જિલ્લામાં વાહનની લોન લઈને હપ્તા ન ભરવાના અને છેતરપિંડી આચરવાના પ્રકરણમાં શ્રીરામ ફાઇનાન્સ દ્વારા એક મોટી અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. તળાજા તાલુકાના સરતાનપર ગામના નામે અને અન્ય વ્યક્તિની સંડોવણીથી ડમ્પર ખરીદવાના આ મામલામાં ફાઇનાન્સ કંપનીએ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા લોન લેનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×