Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત સામે આવ્યા

Bhavnagar: ભાવનગરના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ છે. જેમાં પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે. તેમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે. જેમાં 2027માં દિવ્યેશભાઈ લડશે, જીતશે અને મંત્રી પણ બનશે.
bhavnagar  પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત સામે આવ્યા
Advertisement
  • Bhavnagar ના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ
  • કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું
  • મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે

Bhavnagar: ભાવનગરના વલ્લભીપુરમાં તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન થયુ છે. જેમાં પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે. તેમાં કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીનું નિવેદન સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×