Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News : શું તમે પણ પેંડા ખાવાના શોખીન છો? 'ઓપરેશન અન્ન'માં સામે આવી ચોંકાવનારી વાસ્તવિકતા

Bhavnagar News : ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ અભિયાન ‘ઓપરેશન અન્ન’ અંતર્ગત ભાવનગરના સિહોરમાં આવેલા જાણીતા ‘ન્યૂ માળી પેંડા’ ખાતે સરપ્રાઈઝ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મીઠાઈ બનાવવા માટે વપરાતા માવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થળ પરથી દુર્ગંધ મારતો અને સૂકાઈ ગયેલો ગોટીનો માવો મળી આવતાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાની આશંકા સેવાઈ રહી છે.
bhavnagar news   શું તમે પણ પેંડા ખાવાના શોખીન છો   ઓપરેશન અન્ન માં સામે આવી ચોંકાવનારી વાસ્તવિકતા
Advertisement

Bhavnagar News : પ્રજાના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં ખુલ્લા પાડવા અને લોકોને શુદ્ધ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી ‘ગુજરાત ફર્સ્ટ’ દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન અન્ન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલી પ્રખ્યાત ‘ન્યૂ માળી પેંડા’ મીઠાઈની દુકાન પર રિયાલિટી ચેક હાથ ધર્યું હતું.

Tags :
Advertisement

.

×