Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: ભાવનગરના રાજપરામાં અંતિમવિધિના મુદ્દે વિવાદ, વાલ્મિકી સમાજની દફનવિધિ અટકાવતા સર્જાયો તણાવ

Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે દફનવિધિ માટેની જમીનના વિવાદને કારણે એક કરુણ અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. વાલ્મિકી સમાજના વિજયભાઈ વાઘેલાનું અવસાન થતા, પરિવારજનો અને સમાજના લોકો તેમની દફનવિધિ માટે રાજપરા ગામે પહોંચ્યા હતા.
bhavnagar news  ભાવનગરના રાજપરામાં અંતિમવિધિના મુદ્દે વિવાદ  વાલ્મિકી સમાજની દફનવિધિ અટકાવતા સર્જાયો તણાવ
Advertisement

Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે દફનવિધિ માટેની જમીનના વિવાદને કારણે એક કરુણ અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. વાલ્મિકી સમાજના વિજયભાઈ વાઘેલાનું અવસાન થતા, પરિવારજનો અને સમાજના લોકો તેમની દફનવિધિ માટે રાજપરા ગામે પહોંચ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

Tags :
Advertisement

.

×